Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે ગરીબોની ઝૂંપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70 માં જન્મદિવસની સાદગી રીતે ઉજવણી કરવામાં આવી.

Share

દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઇ મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે લીંબડી શહેર ભા.જ.પ, કાર્યકરો દ્વારા અતિશય ગરીબોની ઝૂંપડપટ્ટીમાં જઈ ને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

જેમાં આજરોજ લીંબડી ખાતે વિવિધ કાર્યકરોમાં દેવભાઈ સોની, કિશોરસિંહ રાણા, દલસુખભાઈ ચૌહાણ, જયદીપસિંહ ઝાલા, મહેશભાઈ ભરવાડ, યશવંતસિંહ પરમાર, અશ્વિનભાઈ ડોરિયા, રાજુભાઇ ભરવાડ, વિજયભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ ઝાલા, રઘુભાઈ પટેલ, મોબતસિંહ ગોહિલ, ચેતનભાઈ શેઠ તેમજ સંગઠનના કાર્યકરો જોડાયા તેમજ માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ પર ઉમદા સેવાનું કાર્ય કર્યું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના ડૉ. જાનકી મીઠાઈવાલાને સંગીત નાટક અકાદમીનો ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત – નેશનલ અવોર્ડ

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે પહેલા ધોરણમાં નવો પ્રવેશ પામનાર બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકની હત્યા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!