Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય

Share

 

લીંબડી 15/7718 કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાહેર રોડ રસ્તા ઉપર બેફામ ગંદકી વકરી હોય અને ગંદકીનું ઉત્પાદન કરતાં હોય તેમ લાગી રહ્યું છે લીંબડી ના ઉંટડી પુલ નજીક આવેલ નાના વાસના નાકા પાસે જે મહાજનપાજરાપોળ આવેલ છે તેનું છાણ અને ગાયો આખલાઓનું યુરીન જાહેર રસ્તા ઉપર નાખી તે વિસ્તારમાં રહેતા રહિશોને માંદગી આપતાં હોય તેમ જણાય આવે છે અને આ જાહેર રોડ ઉપર આવી ગંદકી થી વિચિત્ર દુર્ગંધનો માહોલ સર્જાય છે અને આ વિસ્તારમાં રહેતા લોકોને રોગ જન્ય મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહો છે અને પણ આ ગંદકી ધટવાને બદલે રોજે સવારે ગંદકી મા વધારો થતો જોવા મળે છે ત્યારે આ બાબતે આ વિસ્તારના રહીશોએ અવારનવાર તંત્રને રજુઆત પણ કરેલ છે તેમ છતાં આખ આડા કાન કરી આ ગંદકી થી ત્રાહિમામ પોકારી ગયેલ લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી અને આવો તંત્ર દ્વારા ગંદકીત્રાસ આપતા હોય તેમ જણાય આવે છે


Share

Related posts

ઝઘડિયાના રાજપારડી પોલીસ મથક સહિત સારસા અને પ્રાંકડ ગામે રક્ષાબંધન અંતર્ગત કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોનાં અગ્નિ સંસ્કાર કરાયા.

ProudOfGujarat

સુરતમાં યુનિવર્સિટીની બહાર બીઆરટીએસ રૂટ પરથી રોડ ક્રોસ કરતી બે વિદ્યાર્થિનીઓને બસે અડફેટે લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!