Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : બોડીયા ગામનાં ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

Share

લીંબડી તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઊભી થવા પામી છે, ત્યારે લીંબડી તાલુકાના બોડીયા ગામના અંદાજે ૧૫૦ થી વધુ ખેડૂતોએ લીંબડી મામલતદાર કચેરી દોડી આવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે, ખેડૂતોએ જણાવ્યું છે કે આ પંથકના ખેડૂતો ખેતરમાં તલ, કપાસ, જુવાર, એરંડા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાનું જણાવી રહ્યા છે. આથી આ મામલે તાત્કાલીક સર્વે હાથ ધરી સર્વે કરાવી વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક કોસ્ટલ રિઝર્વ ઝોનમાં ફરીથી રેત ખનન શરૂ થતા ચકચાર…

ProudOfGujarat

હિટ એન્ડ રન : ભરૂચ લિંક રોડ પર ટ્રકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિ મોતને ભેટ્યો, લોકો બોલ્યા દિવસે પણ ભારદાર વાહનો કેવી રીતે પ્રવેશે છે..?

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!