Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીમાં જીવના જોખમે કામ કરતા પીજીવીસીએલનાં કર્મચારીઓ.

Share

હાલ જ્યારે વરસાદી ઋતુ ચાલી રહેલ છે અને અનેક જગ્યાએ વિજ વાયરમાં ખાર લાગવાથી કે અન્ય કારણોસર વિજ પુરવઠો ખોરવાતો હોય છે. ત્યારે લીંબડી તાલુકા જુના પોલીસ સ્ટેશન પાસે આવે હેવી લાઇનનો વાયર એકાએક કાગડાને સોટ લાગતા વાયર તુટી જતાં વિજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે લીંબડી પીજીવીસીએલને જાણ કરતાં પીજીવીસીએલ વાયરમેન કર્મચારીઓ આ વિજ પોલ પાસે દોડી આવ્યા હતાં અને ખોરવાયેલ વિજ પુરવઠો ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે નોધારા વિજ પોલ પર કોઈપણ પ્રકારના આધાર વગર જીવના જોખમે ચડી પીજીવીસીએલના વાયરમેન કર્મચારીઓએ નવો વિજ વાયર નાંખીને ખોરવાયેલ વિજ પુરવઠો ચાલુ કરી આપ્યો હતો ત્યારે આ કર્મચારીઓ પોતાના જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ધારાસભ્ય ચૈતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસીમાં આવેલા શેડમાં શંકાસ્પદ કેમિકલ જથ્થાની જીપીસીબીએ તપાસ હાથ ધરી.

ProudOfGujarat

વડોદરા : કરજણમાં વર્લ્ડ ટોબેકો ડે નિમિતે વ્યસન મુક્તિ રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!