Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બી.આર.સી ભવન ખાતે શિક્ષકસંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

Share

આજે લીંબડી તાલુકાના બીઆરસી ભવન ખાતે સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષક સંઘના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી તાબાની સ્કુલોના શિક્ષકો બ્લડ ડોનેટ કરવા આવ્યા હતાં ત્યારે પ્રથમ મહિલા શિક્ષક મંજુલાબેનથી બ્લડ ડોનેશનનાં કાર્યક્રમનું શુભપ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે લીંબડી તાલુકાના પુર્વ મંત્રી કિરીટસિંહ રાણા, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા, જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ, તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી જીવણભાઈ વાઘેલા, ભીમાભાઇ ભરવાડ અને લીંબડી તાલુકા પ્રાયમરી ઓફિસર જગદીશભાઈ મીર દ્વારા દિપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પનો શુભપ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે શિક્ષક સંઘના આ સરહાનિય બ્લડ ડોનેશનના કાર્યક્રમમા ૧૦૦ બ્લડ બોટલો જમા થઈ હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

12 મોટા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ વડોદરામાં 51 પદાધિકારી-કાર્યકરોને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

સુરત : ‘આપ’ ના નગરસેવક સાથે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયરની દાદાગીરીથી કોર્પોરેશનના અધિકારીઓની મનમાની ખુલ્લી પડી.

ProudOfGujarat

નર્મદાના કુંવરપરા ગામની સીમમાં જુગારની રેડ કરતા રોકડ રકમ સહિત ચારની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!