Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચુડા તાલુકાના ચચાણા ગામે દાહોદના યુવાનને ઇલેકટ્રીક શોટ લાગતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

Share

સુરેન્દ્રનગર ચુડા
તારીખ 9/7/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે દાહોદ જીલ્લાના ગુણશાલીયા તાલુકાના દેવગઢ બારૈયા ગામના પરબતભાઇ વીરસીંગ દલીત ઉમર વર્ષ ૩૮ જેઓ સેન્ટીગ કામની મજુરી અર્થે આવેલ હતા પણ ગત દિવસે સાંજના આશરે સાત વાગ્યાની અરસામાં જે મકાનનું કામ ચાલતું હતું તે સ્થળ પાસે પરબતભાઇ જમીન ઉપર પડી ગયેલ હાલતમાં જોવા મળેલ અને તપાસ કરતા માલુમ પડેલ કે પરબતભાઇના હાથે ઇલેકટ્રીક વાયર ચીપકી ગયેલ અને અને ઇલેકટ્રીક શોટ લાગતા ઘટના સ્થળ ઉપરજ આ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું પરબતભાઇની લાશને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી હોસ્પીલ ખસેડવામાં આવી હતી


Share

Related posts

ગોધરાનાં ગઢચુંદડી ખાતે ૭૨ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન : ૩૭.૬૬ લાખ રોપાઓના વાવેતરનો સંકલ્પ…

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ.

ProudOfGujarat

નવસારીમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!