Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે ત્યારે આજ રોજ લીંબડી એસટી ડેપોમાં ફરજ પરના કર્મચારીઓના કોરોના રેપીટ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં

Share

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. ત્યારે લીંબડી તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી લીંબડી એસટી ડેપો માં લલીતભાઈ સોલંકી ની આગેવાની હેઠળ કન્ડક્ટરો, ડ્રાઈવરો તેમજ એસટી ડેપોમા ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના રેપીટ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારે આશરે 20 ઉપરાંત વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના કર્મચારી ડોક્ટર ચિરાગભાઈ શ્રીગોળ, ચિરાગભાઈ દુલેરા, અને સાથી કર્મચારી દ્વારા કોરોના ટેસ્ટીગ કિટ થી રેપીટ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

क्या आप दीपिका पादुकोण के फैन है? यह ऐसी 5 फिल्में हैं, जिनका आपको इंतज़ार रहेगा।

ProudOfGujarat

નડિયાદમાં ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

કરજણ તાલુકાના ઓઝ ગામનાં પાટીયા પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ગઈ સદનસીબે ટ્રક ચાલકનો બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!