Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્લાસ્ટિકની આડઅસર અને તેની ગંભીરતા વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

Share

 


સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 2/7/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની અંકવાળીયા પ્રાર્થમિક શાળામાં તજ્જ્ઞો દ્વારા શાળામાં ભણતા બાળકોને પ્લાસ્ટીકની થતી આડઅસર તેમજ ગંભીરતા અને ફેકવામા આવતા પ્લાસ્ટિક થી સર્જતી સમસ્યાઓ વિશે ધોરણ 1 થી 8 ના બાળકોને સમજણ સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું સાથો સાથ આ ફેકી દિધેલ પ્લાસ્ટિક થી પશુઓ ઉપર થતી અસરો વિશે પણ સારું જ્ઞાન પુરુ પાડવામાં આવ્યું હતું પ્લાસ્ટિકના પાણીનાં પાઉચ, ચા ની પ્યાલીઓ, પ્લાસ્ટિકના ઝબલા તમામ પ્લાસ્ટિકની બનાવેલ ચીજ વસ્તુઓ થી કેવાં કેવાં પ્રકારના રોગો થાય છે તેમ આરોગ્ય વિશે પણ સમજુતિ આપવામાં આવી હતી ત્યારે બાળકો આ બાબતની જાણકારી મેળવી બાળકો દ્વારા આવેલ મહેમાનો નિકેશ ઝેન, લયલેશ પરમાર, વેલાભાઈ સાટીયા અને બી. એન. પરમાર ને પ્રશ્નોત્તરી કરી હતી અને તેમજ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો નહી ઉપયોગ કરવા બાળકોને કહેવામાં આવ્યું હતું


Share

Related posts

નવસારી : ધરમપુરી અને ઉનાઈના મકાનોમાં ગેરકાયદેસર રાખેલા એક્સપ્લોઝીવના જથ્થા સાથે બેની ધરપકડ, બે વોન્ટેડ

ProudOfGujarat

કુલ-૯ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલી બે ઇસમોને કુલ રૂ.૯,૨૫,૫૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

દાહોદ માં વરસાદ નું આગમન -પવન સાથે વરસાદ ની  એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!