Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : નૂરે મહમ્મદ સોસાયટી પાસે કાર પાણીનાં પ્રવાહમાં ફસાતા જેસીબીની મદદથી રેસ્કયુ કરી કારને બહાર કઢાઈ.

Share

સુરેન્દ્રનગરમાં છ ઈંચ જેટલો વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ છે, અને છેવાડાનાં વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ઊભી થવા પામી છે. ત્યારે શહેરની નૂરે મહમ્મદ સોસાયટી પાસે રસ્તા ઉપરથી પસાર થતી કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ફસાયેલી કારને બહાર કાઢવા જેસીબીની મદદથી રેસ્ક્યુ હાથ ધરાયું હતું. મહા મહેનતે જેસીબીની મદદથી પાણીના પ્રવાહમાં ફસાયેલ કારને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાની ન થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જાણીતા એક્ટર અને ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન.

ProudOfGujarat

અંકલેશ્વરની નગરપાલિકા કચેરીમાં કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા…!!! કર્મચારીઓ જ માસ્ક વગર દેખાયા.

ProudOfGujarat

નવસારી તાલુકાના વેજલપોર ગામે શ્રી જંગલી હનુમાનજી મંદિરે શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!