Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ચોરી કરી ફરાર.

Share

લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ત્રાટકયા હતા. આ વિસ્તારમાં તસ્કરો બેફામ બની ગયા છે ત્યારે તસ્કરોને પોલીસતંત્રની બીક ન હોય તેમ અડધી રાત્રે શટર તોડી એક તિજોરી બહાર કાઢી તસ્કરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

સવાર પડતાં ચોરી અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે કેટલી રકમની ચોરી થઈ એની હાલ ખબર પડી શકી નથી. પરંતુ હાલ તસ્કરો મોટી મત્તાનો હાથ ફેરો કરી ગયા હોય તેમ જણાયું છે. સ્થળ ઉપર એલસીબી, લીંબડી પીએસઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવ અંગે સંડોવાયેલને પોલીસ શોધી શકશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવી શકશે.

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામે પીકઅપ ગાડીમાં કતલ કરવા 10 પશુ લઈને આવેલા ઝંખવાવ ગામના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

જેસરના ફુલવાડી વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થતા પરિવાર જનો મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

વડોદરા : સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરતો કર્મચારી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!