Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકાનાં નળકાઠા વિસ્તારના રાણાગઢ ગામે ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર વરસાદનાં પાણી ભરાઈ ગયા હતા. ગામનાં બજારમાંથી પણ વરસાદી પાણી વહી નીકળ્યા હતા. આવા ધોધમાર વરસાદનાં પગલે ઘણા દિવસથી વરસાદની રાહ જોતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તે સાથે ગરમી અને બફારાથી હેરાન પરેશાન થયેલ લોકોએ ઠંડક અનુભવી હતી. આવનાર દિવસોમાં પણ આવો જ ખેતીલાયક વરસાદ વરસતો રહે તેવી કામના લોકોએ કરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે રાજ્ય પોલીસની ડી.જી.પી. કપ ફાઈનલમાં રનર્સઅપ થતી વડોદરા રેન્જ ક્રિકેટ ટીમ.

ProudOfGujarat

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરા કોંગ્રેસ સમિતી કાર્યાલય ખાતે મહત્વની બેઠકનુ આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!