Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી એકસ્ટ્રનલ અને રેગ્યુલર સેમેસ્ટર ચારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

Share

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે બાળકોના અભ્યાસ પણ થોભી ગયા હોય તેમ લાગે રહ્યું છે પણ સરકાર દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં જોડેજોડે કોલેજોની પરીક્ષાઓ પણ ચાલુ થઇ હતી ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પરીક્ષા સેન્ટર આપવામાં આવેલ ત્યારે એકસ્ટ્રનલ અને રેગ્યુલર સેમેસ્ટર ચારની MA, MCOM, MSC, PGDCA પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કેન્દ્ર પર હાજર રહ્યા હતા

ત્યારે કોલેજ દ્વારા આવેલ તમામ પરિક્ષાર્થીઓને સેનીટાઈઝ અને તાપમાન માપી બ્લોકમાં એન્ટ્રી આપવામાં આવી હતી અને પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓને કોલેજ સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ રાખી સમજણ આપી આશ્વાશન આપવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચની દહેગામ ચોકડી પાસે જાહેર માર્ગને અડીને જ ગાડીઓ મૂકી પાર્કિંગ ચાર્જ વસુલીનો બિંદાસપણે ચાલતો વ્યવસાય.?

ProudOfGujarat

લેન્કસેસ દ્વારા ઝગડિયામાં મહાપાલિકા સ્કૂલોમાં ટેકનોલોજી સશક્ત શિક્ષણ રજૂ કરાયું

ProudOfGujarat

રાજપારડી પંથકમાં ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી શાળાઓ ના બાળકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી ના આયોજન થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!