Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીની શાળા કોલેજોમાં ૧૦૮ નું ડ્રેમોસ્ટેશન કરવામાં આવ્યું

Share

 

રિર્પોટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

તારીખ ૨૮/૬/૨૦૧૮

મોબાઇલ ૯૦૩૩૯૫૮૫૦૦

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શાળાઓ અને કોલેજ ખાતે ૧૦૮ વાનનું માર્ગદર્શન ૧૦૮ લીંબડીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું અને ૧૦૮ ના પઇલોટ અને ઇ.એમ.ટી. મારફત ૧૦૮ વાનનું શું મહત્વ છે અને આ વાનનો ઉપયોગ કઇ રીતે કરવો તેમજ ૧૦૮ માં ઇમરજન્સી સારવાર અર્થે કયા કયા સાધનો આપવામાં આવેલ છે અને તેનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે તેમજ કોઇ ઇમરજન્સી ધટના ઘટે તો ૧૦૮ નો કઇ રીતે સંર્પક કરવો તેવા અલગ અલગ રીતે ૧૦૮ લીંબડીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપાયું હતું તેમજ ઓનલાઇન ૧૦૮ ની જે એપ્લીકેશન છે , તેનો ઉપયોગથી કઇ રીતે ૧૦૮ ની મદદ મેળવવી તેની પણ સમજુતિ વિસ્તૃત પણ આપી ૧૦૮ નું ડ્રેમોસ્ટેશન કરવામાં આવ્યું


Share

Related posts

નેત્રંગનાં જીનબજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ સાથે 5 લાખ કરતાં વધુની મત્તા ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચનાં યાકુબ પટેલ યુ.કે ના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટોન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા

ProudOfGujarat

માંગરોળ ગામનાં ખાનદાન ફળિયામાં પોલીસે રેડ કરી રૂ.9,87,210 નાં મુદ્દામાલ સાથે 10 જુગારીઓને ઝડપી ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!