Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

Share

લીંબડી તાલુકામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાજનક વિષય બની ગયો છે ત્યારે લીંબડી તાલુકાના હેલ્થ ઓફિસનાં બ્લોક સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટનાં જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકામાં આજે શહેરમાં બે એક મહિલા અને એક પુરુષ ત્યારે ગ્રામ્ય વિસ્તાર બોરાણા ગામે એક સાથે ત્રણ સગર્ભાઓને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે બોરાણા ગામની ત્રણય સગર્ભાને 108 મારફત 108 નાં ઈએમટી સંજયભાઈ અને પાઈલોટ મુળરાજસિંહ લીબડી સિવિલ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ ખાતે લવાયા હતા. ત્યારે દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લીબડી માટે ચિંતાનો વિષય બની ગયો છે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળા કરજણ ઓવરા ખાતે સેવાભાવી યુવાન દ્વારા મજૂરોને માસ્કનું વિતરણ કર્યું.

ProudOfGujarat

રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતાં રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!