Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી માસ્ક વગર ફરતા તેમજ માસ્ક પહેરીયા વગરનાં વેપારીઓને 200 નો દંડ ફટકાર્યો.

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને ત્યારે લીંબડીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે ત્યારે હાલ લીંબડી માસ્ક વગર વેપાર કરતાં વેપારીઓ તેમજ માસ્ક પહેરીયા વગર રખડી રહેલા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો અને કડક સુચના આપવામાં આવી કે હવે પછી માસ્ક પહેરીયા વગર રખડવું નહીં ત્યારે અમુક વેપારીઓ સાથે તુતુમેમે નું વાતાવરણ પણ સર્જાયું હતું આમ લોકોને 200 નો દંડ ફટકારી માસ્ક પહેરવાની શીખ લીંબડી પોલીસ દ્વારા આપવામાં આવી હતી હાલ લીંબડી તંત્ર દ્વારા લીંબડીની પ્રજાને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સમા રહેવા‌ અપીલ કરવામાં આવી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : 92 જેટલાં વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.

ProudOfGujarat

સુરત શહેર લિંબાયત બ્રિજ નીચેથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર ગણેશ આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ સાથે આવેદન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!