Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી તાલુકાનાં ઘાઘરેટિયા ગામ નજીક કેમેરામાં થઇ દુર્લભ તસ્વીર કેદ.

Share

લીંબડી તાલુકાનાં ઘાઘરેટીયા ગામ પાસે આવેલ રામદેવપીરનાં મંદિર પાસે એક પાણીનું ભરેલ ઓકળામાં 2 ઘો એકબીજા સાથે મસ્તી કરી રહી છે ત્યારે આ નજારો આશરે અડધી કલાક સુધી ચાલ્યો હતો. ત્યારે આ દુર્લભ વિડીયો કેમેરામાં કેદ થઇ ગયેલ બંને ઘો પાણીમાંથી અડધી બહાર આવી એક બીજાને પકડી રમત રમી રહી છે અને પાણીમાં ન્હાવાની પણ મજા માણી રહી છે જેમ કોઈ મિત્ર એકબીજા સાથે મોજ મસ્તી કરી અને આનંદ માણતા હોય તેમ આ બંને જીવ પણ મનુષ્ય માફક પાણીમાં રમત રમી રહી છે ત્યારે આ વિડીયો અચાનક જ કેમેરામાં કેદ થઈ ગયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ ફોરેસ્ટ થાણા નર્સરી ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વાંકલ : તાઉતે વાવાઝોડાએ સર્જેલી તારાજીને પગલે યુદ્ધના ધોરણે સર્વે અને સહાય વિતરણ.

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!