Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર લીંબડી માં મેઘરાજાની પવનસુસવાટા સાથે ઘમાકેદાર એન્ટ્રી..

Share

(કલ્પેશ વાઢેર)હાલ જ્યારે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન થયું છે ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં વાવાઝોડું વઠ્યું હતું ઠંડા પવનો ફુકાવા લાગ્યા હતાં અને થોડાં સમય પછી વાવાઝોડાની સંગાથે મેઘરાજાનું લીંબડીમા આગમન થયું હતું આ વરસાદને વરસતાં જોઈ ગરમી થી ત્રાહીમામ થયેલા લોકોમાં ઠંડા હેમાળા જેવાં પવનની મોજ માણતાં જોવા મળ્યાં હતાં તો કોઈ જગ્યાએ આ પડતાં વરસાદ મા ભીંજાઈને મોજ માણતાં નજરે ચડેલ હાલ આ વરસાદની એન્ટ્રીથી વાતાવરણ મા ઠંકડ પ્રસરી ગઇ હતી જેથી લોકોમાં ઠંડકનો હાશકારો જોવા મળ્યો હતો શહેરનાં ઘણાં બધાં વિસ્તારમાં પહેલાજ વરસાદ પાણી પણ ભરાઈ ગયેલ

Advertisement

Share

Related posts

ભરૂચનાં પીરકાંઠી ખાતે દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઇ.

ProudOfGujarat

ડેડીયાપાડામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ બંદુકો સાથે પાંચ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કનોરીયા કેમિકલ પાસે બે વ્યક્તિ પર મોબાઇલ ચોરીની શંકા રાખી ત્રણ જેટલા ઈસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!