Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્કુલ ચલે હમ…..નાના ભુલકાઓનો શાળાએ આજે પહેલો દિવસ..

Share

સ્કુલ ચલે હમ…..નાના ભુલકાઓનો શાળાએ આજે પહેલો દિવસ..

(કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર)ભણતર કરાવે જીવનનું ચણતર આ વાત તદ્દન સાચી છે અને જ્યારે શાળાઓના વેકેશન આજથી ખુલી ગયા છે અને પહેલાં ધોરણમાં નાના ભુલકાઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તે સમયે આજે ભુલકાઓ પોતાના જીવનનું પહેલું પગથીયુ માંડવા તૈયાર થઈને પોતાની નવી શાળામાં હર્ષભેર આવતા જોવા મળેલ હતાં આ સમયે આ બાળકોનાં મનમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈ બાળકને તેની માતા, પિતા મોટો ભાઈ કે બહેન આ તેની શાળામાં છોડવા આવતા ચિત્રમાં રમણિયતા સર્જાતી જોવા મળી હતી આ સમયે બાળના ખંભે બેગ શરિર ઉપર ડ્રેસ, હાથમાં વોટર બેગ, પગમાં ચમકતા બુટ અને નવી શાળામાં આવવાનો બાળકના ચહેરા ઊપર એક અનેરી ચમક જોવા મળી હતી

Advertisement

Share

Related posts

મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો …

ProudOfGujarat

નર્મદાના દેવલિયા-બોડેલી રોડ પર પ્રવાસે આવી રહેલા પાટણના ભૂલકાઓ પર મધ માખીના ઝુંડનો હુમલો:10 વિદ્યાર્થીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં 7 દિવસીય વાર્ષિક NSS કેમ્પનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!