Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગરના લીંબડી શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ…

Share

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે જિલ્લામાં અવાર-નવાર આગ લાગવાના બનાવો વધ્યા છે.ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરના વોરાવાડ વિસ્તારમાં આજે સવારે આગ લાગી હતી.વોરાવાડ ગીચ વિસાતર હોવાના કારણે આગ લાગવાથી વધુ ઘર વખરી બળી ને ખાખ બની હતી.ત્યારે ફાઈર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગ લાગવાના કારણે લાખોનું નુક્શાન થયું હોવાનું અનુમાન છે.સદ્દનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.પાલિકાની ફાયર ફાયટર ટિમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવા માં આવી છે.આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રથામિક તપાસમા જણાય રહ્યું છે.

Advertisement


Share

Related posts

એ એ ગયો……તેરી ગલીયોમે ના રખેગે કદમ આજ કે બાદ ક્યોંકી પાલિકા કી કામગીરી હે કમરતોડને વાલી ! વલસાડમાં કમરતોડ ખાડા ,પાલિકા તંત્ર નજારો જોવે રોડનો પણ જોશો !

ProudOfGujarat

U19 Women’s T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત.

ProudOfGujarat

મોરવા પંથકના અપહરણ કેસના ત્રણ આરોપી પોલીસ સંકજામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!