ત્યારે હાલ લીબડીની અંદર સાફ-સફાઇ કરવામાં આવી રહી છે ત્યારે તમામ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં પહોંચતો કરવાનો હોય છે ત્યારે આ ડમ્પિંગ સ્ટેશનની અંદર લાખો રૂપિયાના ખર્ચે અલગ-અલગ પ્રકારના સાધનો વસાવવામાં આવેલ છે જે હાલ શોભાના ગાંઠિયા સમાન ધુળ ખાઈ રહયા છે તેમજ અહીંયા આગળ કોઇપણ કર્મચારી કે વોચમેન પણ હાજર ન હતા ત્યારે આ કર્મચારીઓને હકીકતમાં લોકોના જણાવ્યા પ્રમાણે લોક ચર્ચામાં ચર્ચાતા પ્રમાણે નગરપાલિકાના રજીસ્ટરમાં હાજરી બોલતી હોય છે પણ આ ડમ્પિંગ સ્ટેશન ની અંદર ગેરહાજર હોય છે અને મફતનો પગાર ખાતા હોય તેવી પણ લોકચર્ચા કરતા રહી છે ત્યારે આ બાબતમાં કોને કોને મીલીભગત તે લીબડી ની પ્રજા જાણવા માંગી રહી છે ક્યારે આ લીબડી થી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલ છાલીયા તળાવ પાસે ડમ્પિંગ સ્ટેશન રામભરોસે ચાલી રહ્યું છે અને લાખો નો સામાન વેડફાય રહ્યો છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર