Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે સાધુ સંતોની બેઠક યોજાઇ, 200 ઉપરાંત દેશભરના સાધુ સંતો હાજર રહ્યા

Share

સાળંગપુર સ્વામી નારાયણ મંદિરના વિવાદાસ્પદ છબીઓના કારણે આ સંતો મહંતો ભેગા થયા હતા ત્યારે લીબડી ખાતે આવેલ મનદીપ પાર્ટી પ્લોટ ખાતે દેશભરના સાધુ સંતો ભેગા થયા હતા અને 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સમગ્ર આવેલ સાધુ સંતો દ્વારા સર્વાનુમતે આ માંગણી કરવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મ વિષક આ માંગણીઓ કરવામાં આવી હતી અને આવનાર સમયમાં હિન્દુ ધર્મ વિશે આવી સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા કોઈ પણ પ્રકારની ટીપણી, પુસ્તકો તેમજ કોઈ પ્રકારની છબીઓ ના લગાવવામાં આવે તેવી અલગ અલગ પ્રશ્નો પર આ સમગ્ર ભારતમાંથી આવેલ સાધુ સંતો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કર્મીઓએ તેઓ ની પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

વાગરા : વિંછીયાદ ગામ ખાતે દૂધ બાબતે તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

સુરતનાં ઇસમો દ્વારા સોલાર સિસ્ટમની જાહેરાત આપીને મોટી રકમની છેતરપિંડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!