Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે ગુજરાતનાં પ્રભારીની ભરૂચ કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લીધી.

Share

કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે રઘુ શર્માની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતનાં પ્રભારી એવા રઘુ શર્મા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

ગુજરાતનાં નવનિયુકત પ્રભારી રઘુશર્માએ આ તકે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આગામી ધારાસભાની ચૂંટણી માટેની તૈયારી વિશેની ચર્ચા વિચારણા કરી હતી. તેઓ તાજેતરમાં હાલ સુરત ખાતે પ્રથમ વખત દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, કોંગ્રેસ અગ્રણી સુનિલ પટેલે સુરત ખાતે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી મોહંતી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટમાંથી પડતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા….

ProudOfGujarat

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો.

ProudOfGujarat

જળ બચાવવાના સંકલ્પ સાથે રાજપીપળામાં રેલી કાઢી ભાજપે 39મો સ્થાપના દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!