Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત- નવરાત્રીમાં જોવા મળશે લાઇટ વેઇટ ચોલી-એસેસરીઝનો ટ્રેન્ડ..

Share

 
ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગ દ્વારા નવરાત્રી મેલાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં ડિઝાઈનર ગાર્મેન્ટ, જ્વેલરી અને પર્સની રેન્જ રજૂ કરવામાં આવી હતી. આ મેલા અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરની સામેના ચિલ્ડ્રન હોલમાં યોજવામાં આવ્યું છે જે 26મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ મેલામાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે એન્ટ્રી મેળવી શકે છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કરજણ ડેમને તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો.

ProudOfGujarat

પ્રતાનગર લલિતા ચાલીમાં વડોદરામાં તસ્કરોનો તરખાટ, પોલીસે ઉડાઉ જવાબ આપ્યો જાણો કેવો.

ProudOfGujarat

સુરતમાં યુવકોએ જાહેર રસ્તાની વચ્ચે ફટાકડા ફોડી બર્થ-ડે પાર્ટી ઊજવી, વીડિયો વાઇરલ થતાં પોલીસની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!