સચીનમાં ધો. 10ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થતા નાસીપાસ થઈ પગલું ભરી લીધું હતું.મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચીનમાં ઓમ સાંઈ પાર્કમાં રહેતા અમરનાથ પ્રજાપતિ સચિન જીઆઈડીસીમાં મીલમાં નોકરી કરે છે. છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં આપઘાતના બનાવો વધી ગયા છે, ત્યારે વધુ એક વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે,મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચીનમાં ઓમ સાંઈ પાર્કમાં રહેતા અમરનાથ પ્રજાપતિ સચિન જીઆઈડીસીમાં મીલમાં નોકરી કરે છે.
અમરનાથની પત્ની ભાવનાબેનના પહેલા પતિ મુકેશભાઈ સાથે 10 વર્ષ પહેલા છુટાછેડા લઇને અમરનાથ સાથે બીજા લગ્ન કરીને તેની બે પુત્રી સાથે જીવન ગુજરાતી હતી. જે બે પુત્રી પૈકી 17 વર્ષીય નિધિ સચિનમાં સનલાઈટ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી.અમરનાથની પત્ની ભાવનાબેનના પહેલા પતિ મુકેશભાઈ સાથે 10 વર્ષ પહેલા છુટાછેડા લઇને અમરનાથ સાથે બીજા લગ્ન કરીને તેની બે પુત્રી સાથે જીવન ગુજરાતી હતી. જે બે પુત્રી પૈકી 17 વર્ષીય નિધિ સચિનમાં સનલાઈટ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. આપને જણાવી દઈએ કે, સુરતના સચિન વિસ્તારમાં રહેતી ઘોરણ 10 ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
સુરતના સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. ઘોરણ 10 માં ત્રણ વખત નાપસ થયા બાદથી જ આ વિદ્યાર્થિની માનસિક તાણવમાં રહેતી હતી. પહેલી વખત તબિયત ખરાબ થવાથી પરીક્ષા ન આપી શકી હતી. બીજી વખતે તેણે પરીક્ષા આપતા ત્રણ વિષયમાં નાપાસ થઇ હતી. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તેણે ત્રીજી વખત ત્રણ વિષયની પરીક્ષા આપતા તે બે વિષયમાં નાપાસ થઈ હતી. તેણી ત્રણ વખત પરીક્ષામાં નાપાસ થતા તાણવમાં રહેતી હતી. તેણી ત્રણ વખત પરીક્ષામાં નાપાસ થતા હતાશામાં રહેતી હતી. જેથી તેને પગલું ભરી લીધું હતું.