Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-પરબત ગામ પાસે 4 માળની ઈમારતમાં આગ તુલસી હોસ્પિટલની પાસે ઠાકોરનગર સોસાયટીમાં આગ-ઘટનામાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત…

Share

 

જાણવા મળ્યા મુજબ સુરત ના પરબત ગામ પાસે 4 માળની ઈમારતમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ છવાયો છે..તુલસી હોસ્પિટલની પાસે ઠાકોરનગર સોસાયટીમાં વહેલી સવારે આગ ભભૂકી હતી.આગમાં 8 બાઈક, 1 કાર બળીને ખાખ થઇ હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

આગ લાગવાની ઘટનામાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..હાલ ફાયરબ્રિગેડની 2 ગાડી દ્વારા આગ પર કાબૂ મેળવાયો હોવાનું જાણવા મળ્યું છે……


Share

Related posts

દસ સેલફોનની કોલડિટેઇલ્સ પરથી એક નંબર મળ્યોને સુરતની બાળકીનો દુષ્કર્મી હત્યારો બિહારથી પકડાયો

ProudOfGujarat

દેશને વધુ એક વજ્ર ટેન્કની ભેટ આજે દેશનાં રક્ષામંત્રી રાજનાથસિંઘ ફલેગ ઓફથી રાષ્ટ્રને સમર્પિત કરશે.

ProudOfGujarat

ખંભાળિયામાં મિલ્ક વાનની પલ્ટી, સદભાગ્યે જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!