Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Share

૯ મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સુરત જિલ્લાના પાંચ તાલુકાઓમાં મંત્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા, માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે આદિવાસી સમાજની પ્રગતિશીલ પશુપાલક મહિલાઓ, ખેડુતો,ધો.૧૦ અને ધો.૧૨ માં પ્રથમક્રમે આવેલા વિદ્યાર્થીઓ, રમતવીરોને વિશેષ સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ કલ્યાણકારી યોજનાઓના આદિજાતિ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા આજથી ચાર દિવસ માટે પુનઃ સજ્જડ બંધ…

ProudOfGujarat

ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!