Video Player
00:00
00:00
સુરત માં વહેલી સવારે મેઘરાજા ના આગમન બાદ શહેરના વરાછા વિસ્તારમાં જળબમબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું હતું …સર્વિસ રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોએ વેઠી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો…મેઘરાજાએ વિરામ લીધા બાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસર્યા હતા……