Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

સુરત-પુણાની પરિણીતા પર 5 વર્ષમાં બે સગા ભાઈ સહિત 5નો ળાત્કાર-મોબાઇલ કુપન રિચાર્જ કરાવવા ગઈ ને ફસાઇ…

Share

 
સુરત: પુણા પોલીસમાં એક પરિણીતાએ જ્યારે પોતાની સાથે થયેલા દુષ્કર્મની કહાની પોલીસને વર્ણવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આ મહિલા સાથે પાંચ વર્ષમાં અલગ-અલગ સમયે બે સગા ભાઈઓ સહિત કુલ 5 યુવાનોએ બળાત્કાર ગુજાર્યો હતો.
મોબાઇલ કુપન રિચાર્જ કરાવવા ગઈ ને ફસાઇ

પુણામાં રહેતી અને આશરે 38થી 40 વર્ષની એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી પાંચેક વર્ષ પૂર્વે તે પોતાનો મોબાઇલ રિચાર્જ કરાવવા શૈલશગિરિ સરદારગિરિ ગૌસ્વામીની દુકાન પર ગઈ હતી. તે વખતે થોડી વાતચીત થઈ એ દરમિયાન શૈલેશગિરિએ આ પરિણીતાનો મોબાઇલ નંબર નોંધી રાખ્યો હતો. ત્યાર બાદ મોબાઇલ પર વાતો કરવાનો પ્રારંભ કર્યો. પછી ધીમે-ધીમે આ પરિણીતાના પતિની ગેરહાજરીમાં ઘરે જવાનું શરૂ કર્યું. ધાકધમકી આપી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું.
વાત આટલેથી અટકવાના બદલે અહીંથી તો શરૂ થઈ. માત્ર શૈલેશગિરિએ જ બળાત્કાર ગુજાર્યો એવું નથી. શૈલેશગિરિના સગા ભાઈ બલવંતગિરિએ પણ આ પરિણીતા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. આ ઉપરાંત શૈલેશગિરિના મિત્રો અજારામ રબારી, ગણેશરામ રબારી અને માલારામ માળીએ પણ સમયાંતરે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.. Courtesy DB

Advertisement

Share

Related posts

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

ProudOfGujarat

અંકલેશ્વરનાં હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં 29 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

નડિયાદ અને અર્બન હેલ્થ સેન્ટર લેડી પીલરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!