Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ કર્યો પથ્થરમારો -પોલીસે શરૂ કરી કાર્યવાહી..

Share

જાણવા મળ્યા મુજબ સુરત પુણા વિસ્તારમાં પથ્થરમારો થયા ની ઘટના સામે આવી છે.એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે..પગાર અને રજાની માગ સાથે કારીગરોએ પથ્થરમારો કર્યો હોવાની વિગતો મળી રહી છે..મામલા ની ગંભીરતા જોઇ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો..જેમાં લોક ચર્ચા મુજબ પોલીસ કર્મીની બંદૂક ખેંચતાં મામલો બિચક્યો હતો ..
હાલ સમગ્ર ઘટનાને પગલે મોટીસંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હોવાની માહિતી મળી રહી છે….

Advertisement

સુરત પુણા ખાતે એમ્બ્રોઈડરીના કારીગરોએ કારખાનામાં તોડફોડ કરી છે..ભવાની ઈન્ડ્રસ્ટ્રીઝના કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા. રવિવારની રજા ન રાખતા હોવાથી કારીગરોમાં રોષ છવાયો હતો..બે થી ત્રણ કારખાના પર પથ્થરમારો કરી કાચ તોડ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..


Share

Related posts

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા રોડ પરથી ગાંજાનાં જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા : ખોટા પ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને રદ કરવાની માંગ કરતા મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!