Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : RTE (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ-૧ માં સુરત જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમા વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ મેળવવા બાબત

Share

RTE (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ-૧માં વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો દીપક આર દરજી દ્વારા જણાવવામાં આવે છે જે વાલીઓ પોતાના બાળકોને આર.ટી.ઇ હેઠળ સુરત જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એક માં પ્રવેશ અપાવવા માંગતા હોય તેમણે વેબ પોર્ટલ rte.Orpgujarat. Com પર જઈ તારીખ 25/6/21થી 5/7/21 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે અરજી સાથે કયા આધાર પુરાવા જે ડોક્યુમેન્ટ જરુર છે તે સહીતની તમામ વિગતો ઉપરોક્ત વેબ પોર્ટલમા મુકવામાં આવેલ છે આ સાથે ફોન નંબર 7698513635 પર પણ આ બાબતે જરૂરી માહિતી મેળવી શકો છો એમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો દિપક આર દરજી એ અખબારી યાદી મા જણાવેલ છે

વિનોદ મૈસુરિયા, વાંકલ .

Advertisement

Share

Related posts

ડાંગ જિલ્લા ના આવાસ અને શોચાલય કૌભાંડમાં ત્રણ જિલ્લા ની પોલસે નવસારી માં એનજીઓ સંચાલક ના ઘરે રેડ

ProudOfGujarat

મન બસિયા ગીત રીલીઝ થતાં સૌથી વધુ ગુંજારિત ગીતોમાંનું એક બન્યુ.

ProudOfGujarat

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!