Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ ભાવિનીબેન એ પટેલનું સન્માન કરાયું.

Share

સુરત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની નિમણૂક કરવામાં આવતા જિલ્લા સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે ભાવિનીબેન એ પટેલની નિમણૂક કરાતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, એરિકભાઈ ખ્રિસ્તી, ઇમરાન ખાન પઠાણ, દિનેશ ભાઈ ભટ્ટ તેમજ અન્ય દ્વારા તેઓનું જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ખોટા વસીયત નામા તૈયાર કરવા અંગે મદદ કરનારા સામે દાખલ થયેલ ફરિયાદ

ProudOfGujarat

નક્સલીઓએ વડોદરાની યુવતીઓને રોકી, ઉદ્દેશ્ય જાણીને માનથી છોડી દીધી

ProudOfGujarat

ભરૂચજિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!