Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને MY હોસ્પિટલના સંયુક્તક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ રાહત દરે યોજાયો.

Share

સુરતના લીંબયત વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં આવેલ MY હોસ્પિટલ ખાતે આજે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજ્યો હતો જેમાં સર્વ રોગના 100 જેટલા પેશન્ટે લાભ લીધો હતો અને નિદાન કેમ્પમાં આંખ ચામડી હાથ પગ કમર થતા મોતિયાના દર્દીઓ હતા ત્યારે આંખ માટે રાહતદરે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લાં 12 વર્ષથી કાર્યરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અવિરતપણે આવા સેવાના ભગીરથ કામ કરે છે અને ખાસ કરી ને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે આવા નિદાન કેમ્પ થકી હજારો દર્દીની સેવાનું કામ કરી રહી છે.

મહિલાઓ માટે પણ અલગથી મહિલાઓની મહિલા ડોક્ટર રાખવામાં આવી છે જેથી મહિલા પોતાના ગુપ્ત રોગો કોઈ ચિંતા કે અચકાટ વિના ડોક્ટર સમક્ષ રજુ કરી તે માટે દવા અર્થે જ ખર્ચ લઇ અન્ય કોઈ ફી વસુલ કર્યા વગર વિના મુલ્યે લોકોની સેવા કરી રહ્યા છે.

જયદીપ રાઠોડ : સુરત

Advertisement

Share

Related posts

સન ફાર્મા કંપની દ્રારા રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને રૂા. ૧૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટને ખૂલ્લો મૂકી કાર્યવંતી કરાયો.

ProudOfGujarat

નડિયાદ : સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત જિલ્લા પાણી સંગ્રહ વ્યવસ્થાપના મુદ્દે બેઠક યોજાઇ.

ProudOfGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!