Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ખાતે ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે..જેમાં ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં-તમામ પ્રતિમાઓને કૃત્રિમ તળાવ અથવા દરિયામાં જ વિસર્જિત કરવાની રહેશે તેમ જાણવા મળ્યું છે….

તાપી નદીમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા મામલે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે..દરિયા અથવા કૃત્રિમ તળાવઓમાં મૂર્તિઓ વિસર્જિત કરાશે તેમ જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રકના ચાલકને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ માર મારી ટ્રકમાં તોડફોડ કરી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

ProudOfGujarat

વડોદરા : કરજણ સ્થિત એચ.સી.પટેલ આર્ટસ-કોમર્સ કોલેજ તરફ જતો માર્ગ બિસ્માર બનતા વિદ્યાર્થીઓને મુશ્કેલી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!