Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

વાંકલ: બાલદા પ્રાથમિક શાળામા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની સંકલન મિટિંગ યોજાઈ

Share

સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ની બાલદા પ્રાથમિક શાળામા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની સંકલન મિટિંગ જિલ્લા સંઘ ના પ્રમુખ શ્રી પટેલનીઅધ્યક્ષતામાં યોજાઇ હતી આ સંકલન મીટીંગ સોશિયલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરીને રાખવામાં આવેલ હતી સર્વ પ્રથમ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલ ,ત્યારબાદ ગતસભા નું વાંચન અરવિંદ ભાઈ એ કરેલ હતુ,શાળા પ્રવેશ બાબત , બ્રીઝકોર્સ ,સ્કૂલ રેડીનેસ અને જ્ઞાન સેતુ કાર્યક્રમ બાબત, શિક્ષક કલ્યાણનિધિ ચેક વિતરણ બાબત, રાજ્ય હોદ્દેદારોની વરણી બાબત, અને વિદાય સન્માન બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી આ ઉપરાંત પ્રમુખસ્થાનેથી કિરીટભાઇ પટેલે અન્ય મુદ્દાઓની પણ જરૂરી ચર્ચા કરી હતી સંકલન સભામાં મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી અનિલ ભાઈ ચૌધરી પ્રફુલભાઇ પટેલ બળવંતભાઈ પટેલ ઇમરાન ખાન પઠાણ દિનેશભાઈ ભટ્ટ બીપીન ભાઈ વસાવા ચેતનભાઇ પ્રજાપતિ દિનેશભાઇ સોલંકી રીના રોઝલીન તેમજ દરેક તાલુકા સંઘના પ્રમુખ મંત્રી શ્રી હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

રાજકોટમાં ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો.

ProudOfGujarat

ભરુચ : ઇ-સ્ટેમ્પ વિતરણ કેન્દ્રોની મનમાની લોકોમાં આક્રોશ.

ProudOfGujarat

અકસ્માત બાદ ઇકો કારમા આગ ફાટી નીકળી.. 1 નું મોત…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!