Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પીસીઆર વાનમાં ત્રાહિત વ્યક્તિએ ફિલ્મી સોંગ પર ડ્રાઇવિંગ કરી બનાવ્યો વિડીયો, જાણો પછી થયું શું..?

Share

આજરોજ સચિન પોલીસ મથકમાં એક ત્રાહિત વ્યક્તિએ પોલીસની જ વાનમા બેસીને સોશિયલ મીડિયા પર ડ્રાંઇવિંગ કરતો વિડિઓ બનાવ્યો હતો. જેને કારણે વિવાદો સર્જાયા હતા.

જોવા જઈએ તો પીસીઆર વાન પોલીસ કર્મચારીઓ માટે જ હોય છે જેથી તેમની ઓળખ જાહેર જનતાને મળી રહે અને પીસીઆર વાન પોલીસ કર્મચારીઓ તેના કામના સમય માં જ ઉપયોગ કરી શકતા હોય છે પરંતુ આજકાલ સોશિયલ મીડિયાનો એટલો ખોફ વધી ગયો છે કે એક અજાણ્યા શખ્સએ તેના ફોલોવર્સ વધારવા માટે પીસીઆર વાનનો ઉપયોગ કર્યો હતો જે અંગે સચિન પોલીસ અજાણ હતી પરંતુ વિડીયો વાઇરલ થતા ઉચ્ચ અધિકારીઓને જાન થઇ પરંતુ તેઓ દ્વારા વાત નકરવામાં આવી હતી ત્રાહિત વ્યક્તિ દ્વારા પોલીસ પીસીઆર વાનમાં બેસી વિડીયો બનાવતા વિવાદ લોકો દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો હવે ત્યારબાદ વાયરલ વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો હતો.

Advertisement

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

ગાંધીનગર : સેક્ટર-20 માં તસ્કરોનો આતંક, બંધ મકાનમાં પ્રવેશ્યા, કંઈ ન મળતા ટીવી અને કાર ચોરી ગયા, CCTV ના આધારે તપાસ

ProudOfGujarat

રાજકોટમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, 15 થી વધુ ઠેકાણે દરોડા

ProudOfGujarat

ભરૂચવાસીઓની તકલીફો મામલે કલેકટરને આવેદન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!