Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

બરોડા પાણીગેટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકડા નાણા અને અન્ય મુદ્દામાલ સાથે પાંચ જુગારીયાઓને પાણીગેટ પોલીસે પકડી પાડયા…

Share

બરોડા પાણીગેટના પાણીગેટ પોલીસ તંત્ર દ્વારા જુગારની બદી સામે લાલ આંખ કરાતા ઉચ્ચ પોલીસ અમલદારોની સૂચના મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ એફ.આર.રાઠવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ એમ.જી.કરનાડી તથા સ્ટાફના માણસો દ્વારા વાઘોડિયા રોડમાં છપ્પન કવોટર્સની પાસે રેડ કરતા જાહેરમાં જુગાર રમતાં પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૧૭૬૦૦ તથા બે મોબાઇલ કિંમત રૂપિયા ૬૫૦૦ સાથે ઝડપી પાડેલ છે.આ અંગે આગળની કાર્યવાહી ચાલી રહી છે.પાણીગેટ પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડીયાદમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી થયો ફરાર.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનાં બળોલ ગામનાં સ્મશાન પાસે નાળામાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!