Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-યોગીચોકના શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ એપલ કિડ્સ સ્કૂલના એસીમાં લાગી આગ-બાળકો સહિત 50 થી વધુ લોકોએ બહાર કઢાયા….

Share

 
જાણવા મળ્યા મુજબ સુરત યોગીચોકના શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ એપલ કિડ્સ સ્કૂલના એસીમાં આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો…સ્કૂલ ના બાળકો સહિત 50 થી વધુ લોકોને તાત્કાલિક બહાર કઢાયા હતા તેમજ રેસ્ક્યુ દરમિયાન વીજ વાયર તૂટતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું..જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે દક્ષિણ ગુજરાતના કુખ્યાત લીકર કિંગની ટ્રાન્સફર વોરંટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

રાજપારડી ચોકડી નજીક ખાણીપીણીની કેટલીક લારીઓમાં સ્વચ્છતા જળવાતી નથી એવી બુમ ઉઠવા પામી છે.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારના સિક્યુરિટી ગાર્ડના પી.એફના નાણા ભરવામાં કોન્ટ્રાક્ટરની આડોળાઈ સીક્યુરિટી ગાર્ડોએ ઉદ્યોગ મંડળ સમક્ષ રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!