Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

સુરત-પાંડેસરા વિસ્તારમાં એસએમસી આવાસમાં ફાયરિંગ -અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલ ફાયરિંગમાં એક યુવક ઈજાગ્રસ્ત….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ સુરત ના પાંડેસરા વિસ્તાર માં આવેલ એસએમસી આવાસ ખાતે મોડી સાંજ ના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ ની ઘટના ને અંજામ આપતા વિસ્તાર માં ભારે ફફડાટ ની લાગણી છવાઈ હતી…
ફાયરિંગ ની ઘટનામાં એક યુવાન ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે..હાલ પોલીસ કાફલો ઘટમાં સ્થળે પહોંચી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

વલણમાં મદ્રેસાનો વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો…

ProudOfGujarat

અંકલેશ્વર- ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા માટે હવે અંકલેશ્વરની પ્રજાએ જાતે જ રોડ રસ્તાની મરામત કામગીરી શરૂ કરી

ProudOfGujarat

ભરૂચમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વિપક્ષના સભ્યોની પાલિકામાં રજુઆત, મેલેરિયા વિભાગના ધૂળ ખાતા મશીનોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!