Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઝંખવાવ ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બજાર પાછળની ખુલ્લી જગ્યામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને પોલીસે રૂ.૧૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

માંગરોળ પોલીસે બાતમીને આધારે ઝંખવાવખાતે રેડ કરતા મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો જુગાર રમાડી રહેલા લલીતભાઈ જશુભાઈ વસાવા રહે. પાડા ગામ.તા.ઉમરપાડા તેમજ ગૌરાંગભાઈ ભરતભાઈ ખત્રી રહે. ઝંખવાવ ગામ,બજાર ફળીયુ તા. માંગરોળને ઝડપી લીધા હતા. તેઓની અંગજડતી લેતા જુગારના રૂ.1800 મળી આવ્યા હતા. પોલીસે જુગારનું અન્ય સાહિત્ય કબજે કર્યું હતું. તેમજ બંને વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કચ્છ યુનિવર્સીટીમા આગામી સેનેટની ચુંટણીને લઇને ABVPનો વિરોધ-કુલપતિના ધેરાવ સાથે ચુંટણી પ્રક્રિયા કરનાર પ્રોફેસરનુ મોઢુ કાળુ કર્યુ….

ProudOfGujarat

ગોધરા: સરદારનગર ખંડ પાસેથી બાઇક સાથે બે ઇસમોની પોલીસે કરી ધરપકડ.ઘરફોડ અને બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

ProudOfGujarat

પાટણના સરસ્વતીમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!