Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાએ સમાજ શાસ્ત્ર વિષયમાં પીએચડી ની પદવી હાંસલ કરી, જાણો વધુ…

Share

સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, આર્ટસ કોલેજના ગાઈડ ડો.પરેશ.એમ.પરમાર અને આદિવાસી આર્ટસ કોલેજ સંતરામપુરના ડો.કામિનીબેન દશેરાના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં સમાજશાસ્ત્ર વિષય પર માંગરોળ તાલુકાના કંટવાવ ગામના નિમિષાબેન બાબુભાઈ ચૌધરીએ પીએચડીની ડીગ્રી હાંસલ કરી. તેમણે સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના સંદર્ભમાં ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી(iCDS) કાર્ય કરતી કાર્યકરોની ભૂમિકાનું મૂલ્યાંકન કરી સમાજશાસ્ત્રીય અભ્યાસ સંદર્ભમાં પીએચડીની પદવી હાંસલ કરી હતી. જેથી કંટવાવ ગામના આગેવાનો તેમજ ચૌધરી સમાજે અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા લાખો રૂપિયાના કબ્જે કરેલ વાહનોનો આખરે નિકાલ ક્યારે આવશે…?

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોથી સ્થાનિકો પરેશાન

ProudOfGujarat

પાલેજ એસ.કે નગરમાંથી ૩૭૫૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!