Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરતના પાલોદ વિસ્તારમાં પાંચ દુકાનોનાં તાળા તૂટ્યા…

Share

આજ રોજ તારીખ ૩-૩-૨૦૧૯ ના રોજ સુરત જિલ્લાના માંગરોળના પાલોદ વિસ્તારમાં પાંચ દુકાનોના તાળા તોડ્યાનો બનાવ બનવા પામ્યો છે. ઉપરોક્ત બનાવ ઉપરોક્ત સ્થળે રાત્રી દરમિયાન પાંચ દુકાનોનાં તાળા નિશાચરો દ્વારા તોડવામાં આવ્યા હતા.જેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.જેમાં બે તસ્કરો કેમેરામાં જણાય આવ્યા હતા.આ બનાવના પગલે પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં દુકાનોમા સામાન્ય ચોરી થઇ હોવાનું જણાય આવ્યું હતું.આ બાબતે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકામાં ધરફોડ ચોરીનાં અનેક ગુનાઓ ઉકેલાયા બે રીઢા ચોર ઝડપાયા હતા.

ProudOfGujarat

મૂળનિવાસી એકતા મંચનાં બે વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે કરજણ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી અર્પણ કરી ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

વાંકલ : કોઝવે પાણીમાં ગરકાવ થતા માંગરોળ તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!