Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને કોવિડ-19 ની (શિલ્ડ) રસીનો આજે બીજો ડોઝ આપવામાં આવ્યો.

Share

સુરત જિલ્લામાં કોવિડ શિલ્ડ રસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં ૪૫ દિવસ પછી બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે ત્યારે ૬૦ વર્ષથી ઉપરના 25 જેટલા વૃદ્ધોને આજરોજ વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીનો બીજો ડોઝ આપવામાં આવયો હતો. તેમાં ૬૦ વર્ષથી ઉપરના વયો વૃદ્ધોમાં કોરોના રસી લેવા ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખૂબ ઉમળકાભેર કોવિડ શિલ્ડની રસી મુકાવી હતી. જ્યારે પાંચ લોકોને પ્રથમ ડોઝ લીધા હતા. મેડિકલ ઓફિસર,સ્ટાફ દ્વારા રસી મુકવા આવેલા વયોવૃદ્ધને દવાખાનામાં અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં બેસાડવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : માંગરોળ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બપોરનાં સમયે ધરા ધ્રુજી ઉઠી… ભૂકંપનાં આંચકાથી ભય ફેલાયો…

ProudOfGujarat

દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન ડમ્ફર ભરેલ ઝડપી પાડવાની પોલીસને સફળતા મળી હતી.

ProudOfGujarat

સુરતમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 ઇસમો ઝડપાયા, 11 જેટલા ગુનોનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!