Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાનાં ડી.ઈ.ઓ, ડી.પી.ઈ.ઓ એ કોરોના ટેસ્ટ કરાવી કોરોના રસી મુકાવી.

Share

આજરોજ ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંઘીયેર ખાતે સુરત જિલ્લાનાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એચ.એચ રાજ્ય ગુરુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(DPEO) ડો. દિપક આર દરજીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવેલ હતો બંનેનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, ત્યારબાદ બંને અધિકારીઓએ કોરોના રસી આ આરોગ્ય કેન્દ્ર ખાતે મુકાવી હતી. તેઓની સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી સેલર સાહેબ ખાસ હાજર રહ્યા હતા. બંને અધિકારીઓએ દરેકને કોરોના રસી મુકાવવા અનુરોધ કરેલ હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

ProudOfGujarat

સુરતમાં આપના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!