Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની શાળા નં.339 વેડરોડનાં શિક્ષિકાની રાજ્ય રમકડા ફોટોગ્રાફીમાં નેશનલ કક્ષાએ થયેલી પસંદગી.

Share

જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર આયોજિત વર્ચ્યુઅલ રાજ્ય રમકડાં ફોટોગ્રાફી સ્પર્ધામાં નગર .પ્રા. શિક્ષણ સમિતિ સુરતની શાળા નં.339 વેડરોડ સુરતનાં શિક્ષિકા નેહાબહેન ડાહ્યાભાઈ પટેલની કૃતિ રાજ્ય કક્ષાએ રજુ કરી હતી હવે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થતા દિલ્હીમાં યોજાનારી ઓનલાઈન રાષ્ટીય કક્ષાની સ્પર્ધામાં સુરત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

તે બદલ શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણે પણ અભિનંદન પાઠવેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નેહા બહેન જી.પ.શિક્ષણ સમિતિ સુરત કચેરીના નિવૃત કર્મચારી ડાહ્યાભાઈ એલ.પટેલની પુત્રી છે. સાથે સાથે કડવા પાટીદાર સમાજનું પણ નામ રોશન કરેલ છે.

Advertisement

Share

Related posts

વાલિયા તાલુકાના વટારીયા ખાતે યુપીએલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના બાર વર્ષ પુરા થતા પત્રકાર પરિષદ યોજાઇ

ProudOfGujarat

પઠાણની બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધૂમ, કમાણીનો આંકડો ચોંકાવનારો

ProudOfGujarat

ઝધડીયા : રતનપુર પ્રાથમિક શાળામાં ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત રાજપારડીની શાળાના બાળકોએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!