Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને સુરત શહેર પોલીસે ઝડપી પાડયો.

Share

ગતરોજ તા.1-10-2020 ના રોજ પી.સી.બી. નાં અહેકો સંતોષ સાહેબ રાવ તથા અહેકો અનિરુદ્ધ ચતુરદાન નાઓને મળેલ બાતમી નુજબ વરાછા એલ.એચ. રોડ વિસ્તારમાં રેડ કરતાં આરોપી કમલેશ ગિરધરભાઈ વાંઢેર રહે. કાજલ એપાર્ટમેન્ટ, સુરત મૂળ વતન સાવરકુંડલા જી. અમરેલીને ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર ગ્રાહકો પાસેથી ફોન ઉપર પૈસાથી જુગાર પોતાના અંગત લાભ સારૂ રમત રમાડતા હોવાથી ઝડપી પાડવામાં આવેલ છે. તેમની પાસેથી ટી.વી., રોકડા રૂપિયા, સેટઅપ બોક્ષ, તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 52 હજાર કરતાં વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભાવનગર મનપાને માર્ચ માસના 31 દિવસમાં 8.20 કરોડની વેરાની આવક

ProudOfGujarat

ભરૂચના લુવારાના રહીશ ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલ ગોળીબારમાં ઘાયલ.

ProudOfGujarat

સુરત :ચૂંટણી દરમિયાન કામગીરી કરનાર ટીમ માંગરોલના શિક્ષકોએ પોતાનું મહેનતાણું કોવિડ કેર માટે મંત્રી ગણપતસિંહ વસાવાને જમા કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!