Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : તાપી નદીમાં આત્મહત્યા કરવા જતાં યુવાનને બચાવી લેવામાં આવ્યો.

Share

તાપી નદીમાં આત્મહત્યા કરવાના ઇરાદે પુલ પર પહોંચેલ યુવાનને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લેવાની માહિતી સાંપડી રહી છે. આ અંગે મળતી વિગત મુજબ મળસ્કે 3 : 00 વાગ્યે કેબલ સ્ટેજ બ્રિજ ઉપરથી તાપી નદીમાં આત્મહત્યા કરવા ગયેલા અંબુજ શુકલા ઉં.વર્ષ 26 ને પોલીસ અને ફાયર બ્રિગેડનાં જવાનોએ ભારે જહેમત બાદ બચાવી લીધેલ હતા. આ અંગે જાણ થતાં જ અડાજણનાં ફાયર ઓફિસર ઈશ્વર પટેલ પણ તમામ તૈયારીઓ સાથે પુલ પર હાજર રહ્યા હતા અને અંબુજ શુકલાને દોરડા વડે પકડી બચાવી લીધો હતો. આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત..!

ProudOfGujarat

શહેરા: ભદ્રાલા ગામે ખુલ્લા ખેતરમાથી ૬ ફુટ લાંબો મગર પકડાતા સલામત સ્થળે છોડાયો

ProudOfGujarat

ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં આવતીકાલથી પાણી પુરવઠો આ સમયે આપવામાં આવશે, વાંચો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!