Proud of Gujarat
FeaturedGujaratINDIA

કામરેજ તાલુકાનાં કઠોર સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ માટે પ્રેરકરૂપ.

Share

કામરેજ તાલુકાનાં કઠોર ગામે આવેલી સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ. કે. પરમારે 80 વાર રક્તદાન કરીને માનવતા મહેકાવી છે. 2/4/1989 માં સૌ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. ત્યારબાદ અવિરતપણે રક્તદાન કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે. તેઓ રક્તદાન કરવા હમેશા તત્પર રહેતા હોય છે. હિન્દૂ ધર્મના નવા વર્ષ, રક્ષાબંધન તેમજ વેલેન્ટાઇન ડે હોય કે મેરેજ એનિવર્સરી, વર્ષગાંઠ, સ્વતંત્રપર્વ અને રામનવમીનાં પવિત્ર તહેવારો અનોખી રીતે ઉજવણી રક્તદાન કરીને કરે છે. તે બદલ સુરત રક્તદાન કેન્દ્ર પી. આર. ઓ. નિતેશભાઈના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનાં નાનીકઠેચીની પ્રાથમિક શાળાની શિક્ષિકાને કોરોના પોઝિટિવ.

ProudOfGujarat

નડિયાદ : મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ચાર ઈસમોને પોલીસે તમંચા સાથે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!