Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી ખાતે કારમાં લાગી આગ-ધટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ કાબુમાં લીધી-કોઈ જાનહાની નહીં

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી વિસ્તાર માં આજ રોજ બપોર ના સમયે અચાનક એક કારમાં આગ લાગી જતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગ માં જાણ કરવામાં આવતા સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગને કાબુમાં લીધી હતી જોકે સદનસીબે ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પીપરોડ ગામમાં પત્તાપાનાનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં વણશોધાયેલ બે ગુનાઓ શોધી એક ઈસમની અટકાયત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!