Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં બીઆરટીએસ બસસ્ટેશનનો સ્લેબ તૂટ્યો :અઢી વર્ષની બાળકીનું મોત

Share

ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ;

એક વ્યક્તિને બચાવ્યો સુરતમાં યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસ બસસ્ટેન્ડનો સ્લેબ તૂટી પડ્યો છે. જેમાં બે લોકો દટાયા અને એક લોકોને બચાવવામાં સફળતા મળી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યુ.

Advertisement

જોકે, અઢી વર્ષની એક બાળકી ફસાઈ હોવાની આશંકા હતી તે બાળકીનું  મોત થઇ ચૂક્યું  છે.  સ્લેબ તુટી પડવાની ઘટના સર્જાતા તાત્કાલિક ફાયર ફાયટરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ સમયે ઓપરેશન હાથ ધરતા એક  વ્યક્તિને બચાવવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી કે, હજુ એક બાળકી ફસાયેલી છે, જેને બચાવવામાં ફાયર સ્ટાફને સળફળતા નહોતી  મળી.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1354 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

વ્યારા ખાતે ગુજરાત ગણેશ ચોકનુ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!