Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે.

Share

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે. દેશ અને શહેર મા ચાલી રહેલા કોરોના વાઇરસ COVID-19 જેવી અત્યંત ગંભીર બીમારી ને ધ્યાને લઇ સરકાર શ્રી ના દેશ બંધ ના આદેશ ને અનુસરી સાવચેતી રૂપે તા 1/4/2020 ને બુધવાર ચેત્ર સુદ આઠમ ના દિને સુરત ખટોદરા ખાતે શ્રી જવાલા માતાજી ના મંદિરમાં થનાર માહાયજ્ઞ, મહા આરતી તેમજ મહા પ્રસાદી જેવા તમામ ધાર્મિક કાર્યક્રમ રદ કરવા મા આવ્યો છે. જેની સમસ્ત મૈસુરીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો એ નોંધ લેવા વિનંતી કરવા મા આવે છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને બી.એલ.ઓ ના રજા પગાર અંગે લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં રાજહોટલથી લઈ બસ સ્ટેશનના રસ્તાઓ પર રખડતા ઢોરોનું રાજ

ProudOfGujarat

દાહોદથી બે યુવાનો મોટરસાઈકલ ઉપર લેહ-લદાખના પ્રવાસે રવાના થયા હતાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!